Good Morning Gujarati

Gujarati Good morning Status 


💞 “આત્મવિશ્વાસ”,
“મનોબળ”
અને
“સંકલ્પ”

ના
ત્રણ તીર જેના
ભાથામાં હોય એ
માણસ અઘરામાં અઘરું
નિશાન વીંધી શકે છે.

🌼🌸🙏🏻 good morning* 🙏🏻🌸🌼


રૂબરૂ નથી મળાતું

માટે જ શબ્દો દ્વારા
રોજ
મળું છું,
કોઈ યાદ કરે કે ન કરે,
હું રોજ સૌને યાદ કરું છું !!”
😊
🌹₲๑๑d💞Ⓜ๑®ทïทg🌹…..😊



વહેલી સવારે જાગીને
ભગવાનનું નામ લેવું હતું
પણ આ સંબંધો જ એવા છે કે
તમારી યાદ આવી ગઈ…💕
*કેમ છો ? મજામાં ને

GOOD MORNING JAY MATAJI



💖🌳ચોકલેટ ની મીઠાશ જીભ પર એક મિનિટ
રહે છે.
સાહેબ…પણ🌳💖
🍎🌴સારા મિત્રો ની મીઠાશ તો
હૃદય માં જીંદગી ભર
રહે છે…!!!🌴🍎

}{🍒 GOOD Morning🍒}{



🍀🌳*નસીબ નું ક્યારેય
કોઈ ઝુંટવી *શકતું નથી,
અને ઝૂંટવી જાય એ*
ક્યારેય નસીબ માં હોતું નથી.

જ્યારે કોઈ હાથ અને સાથ
*બંને છોડી દે ત્યારે કુદરત
કોઈ*
આંગળી પકડનાર મોકલી જ *દે છે
કદાચ આનું નામ જ*
🌜 જિંદગી 🌛છે……🌹🌳🍀

🙏🙏 ✨ શુભ સવાર ✨ 🙏🙏




પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, કદાચ હારી પણ જાવ ત્યારે..

જીત ખુદ આવી ને કહે કે…
“માફ કરજે..
મજબૂરી હતી”


🙏Good morning🙏
🌿*🌿Jay🗡 mataji



માન આપે તેનાં માટે
જીવ પણ આપી દેવાનો.
🛡બાકી વટ 😎તો
અમારાં લોહી માં છે વાલા.👑
Good morning
🚩Jai mataji 🚩
🛡 🚩જય મહાકાલ🚩🛡
🙏 Jay mataji Jay goga 🙏



🌹🌴🌹🌴🌹🌴🌹🌴


ઝામાનાની રફતાર છે,
સમય સાથે ચાલુ છું..
“દોસ્ત”પરિસ્થિતિ ને યાદ કરી “થીગડું” સાથે રાખું છું..


🌾🌼🌾🌼 સુપ્રભાત 🌾🌼🌾🌼



*”ષડયંત્ર “
*સફળતા *આપી શકે….
*શ્રેષ્ઠતા *નહિ…. “

🌹 સુભ સવાર 🌹



👉 _ જો તમને કોઈ_🤔 _યાદ ના_ _કરતુ હોય._
તો તમે યાદ કરી લો સાહેબ… 😘😘😘
💗💗💗
સંબંધ 💏 માં મુકાબલો થોડો કરાય કે એ ☝
યાદ કરે તો 🤔 જ હું કરુ…😍😍😍

🌿🌷🙏🏻 શુભસવાર 🙏🏻🌷🌿





આ કળિયુગ છે ❤…
તમે લોકોના ૧૦૦ કામ કરો🌹
પણ એક કામમાં નાં પાડો
તો તે વ્યક્તિ💕
તમને નકામો જ ગણશે..💞.
🎋🌱🔱⚡💫🥀
💘 Good Morning 💘
Jay Mataji



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
. કોઈ ને ખોટા સમજતા પહેલા
એકવાર એની પરીસ્થીતી
સમજવાની કોશિશ જરૂર કરજો

સાહેબ…કારણ કે,

પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે
••●‼ શુભ🌞પ્રભાત ‼●••



*બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!*
*””” એક”‘*
*જયારે તમારી પાસે કશુ જ નથી ત્યારે તમારુ મેનેજમેન્ટ ..!*
*.અને.*
*જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન*.
🌷શુભ સવાર 🌷

🚩Jay Mataji 🚩



પુસ્તકોમાં ક્યાંય
ઉલ્લેખ પણ ન હતો…
એવા પાઠ આ
જીન્દગીએ ભણાવ્યા છે….


☘🍁☘🍁 સુપ્રભાત ☘🍁☘🍁



હે પ્રભુ તે જ
મને દિલ વિશાળ આપ્યું છે

માટે કોઈ મને નારાજ કરે એ ચાલશે

પણ મારાથી કોઈ દુઃખી
ના થાય તે જ મારી તમને પ્રાર્થના છે


GooD MoRniNg… 🌴



❛❛ તમારાથી કોઈ ડરે નહી તો
કોઈ વાંધો નહી સાહેબ
પણ…
તમારી શરમ રાખે અથવા તો
તમને આદર આપે તો માનજો કે
તમે ઘણું મેળવ્યું છે…

શુભ સવાર….✍🏻




લોકો કહે છૈ કે સવાર સવારમાં

સારા મિત્રો અથવા તો
સારા માણસો ને યાદ કરવાથી
આખો દિવસ સારો જાય છે
તો મે વિચાર્યુ કે લાવો
તમને જ યાદ કરી લવ…✍🏻


🍁 શુભ સવાર 🍁



🌹💕સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો…💕🌹

મિત્ર” અને “ચિત્ર” જો ખરેખર દિલથી બનાવશો તો એના “રંગ” નિખરી આવશે…!!

🌷GOOD MORNING🌷

 



 

🌱 એવી વ્યક્તિને ક્યારેય
પરાજિત ન કરી શકાય

જેની પાસે શક્તિ અને
સહનશક્તિ બંને હોય.!
🙏 જય માતાજી 🙏
🙏જય ભાેલે 🙏
🙏 જય બજરંગબલી🙏

શુભ સવાર 🌞🌻☕

 



 

 G🍏🍏D
Ⓜ🍏ℹ🆖
સાચી “મુડી” તો
આપણા “સંબંધો” છે,
બાકી “મહેલો”ની “એકલતા”માં,
તો કંઈક “ધુરંધર” રોયા છે,

“માટી” જ આપણને
“જકડી” રાખશે,
બાકી “આરસ” પર તો
😊 ઘણા લોકોને
લપસતા” જોયા છે.”..!!!
¸.•””•.¸
​🙏🏻🌞🙏🏻
‌ ‌ સુપ્રભાત
🌹🙏જય જિનેન્દ્ર્🙏🌹✍🏻

 




 

🍃🕉મહાદેવ કહે છે
કોઇ દિવસ કોઇ વસ્તુનું અભિમાન થાય,ત્યારે સ્મશાનનો આટો મારી આવો
તમારાથી ચઢીયાતા ત્યાં રાખ બની પડ્યા છે🙏🏻🙏🏻😘😘

Good morning☕
Jay mataji🚩🚩

 



 

🌹💕સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો,

સંબંધ તો એ છે કે કોના વીના કેટલી એકલતા અનુભવો છો…💕🌹

મિત્ર” અને “ચિત્ર” જો ખરેખર દિલથી બનાવશો તો એના “રંગ” નિખરી આવશે…!!

🌷GOOD MORNING🌷

 



 

🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻

💐શુભ। સવાર 💐
“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે સમય” હોય છે
ત્યારે “સમજsણ નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.
💐 Good Morning💐

 



 

” આંસું તમારું હોય…..,
… અને પીગળતું કોઈક બીજું હોય…… “
,……. તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે….. “

” પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય…… “
🌹 ગુડ મોર્નિંગ🌹
🙏જય માતાજી🙏
🙏 જય ભાેલેનાથ🙏
🙏જય બજરંગ બલીl

 



✍ જીવન ની એક સાચી હકીકત છે.

જેના માં ખોટ ખાવાની
તાકાત હોય ને
એ જ નફો કરી શકે..
પછી એ ધંધો હોય કે સબંધ…

“મારુ ને તારુ” કરનાર લોકો,
અસ્તિત્વ હારી ગયા…
અને,
“જતુ” કરનાર લોકો જ,
દુનિયા જીતી ગયા….!!

💐🌹સુભ પ્રભાત💐🌹
💐🌹🙏બાપા સિતારામ🙏💐🌹



Pyari Si 
*.Pehli Morning Me. 
*.Thandi Thndi 
*.Hawao Me 
*.Pyari Si 
*.Roshni Me. 
*.Pyar Bhri* 
.Duaon K Sath.* 
*.Sabse Pahle 
*.ApKo Pyari si 
�GOOD MORNING�..



•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═• 

ચોપડી ના દાખલા ખોટા પડે તો,
પહોચી વળાય સાહેબ…!
પણ જયારે લાગણી નું ગણિત ખોટું પડે
ત્યારે જિંદગી ગોટાળે ચડે…!!

༺☘શુભ सवार ☘༻ 
꧁🌹જય શ્રી કૃષ્ણ🌹꧂

•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱•═•




ના દોસ્તી મોટી ,🤝
ના પ્રેમ મોટો ,💖
એને જે નીભાવે એ જ મોટો..😊
જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,
એ મહત્વનું નથી.
આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!

☕₲๑๑d ℳ๑яทïทg☕

😊Have a Nice day 😊
*Jay Vihat maa 👏🏼👏🏼




ભલેને દુનિયા🌍 લાખો ભારે દુ :ખો 😢આપે

પણ જેની સાથે 💑દુ :ખની વાતો કરી

બધુ દુ :ખ હળવુ કરી આપે એ

આપણા 👭મિત્રો જ હોય.

🙏શુભ સવાર🙏





એ દોસ્ત ભાર એવો આપજે કે
હું ઝુકી ના શકું…
અને
સાથ એવો આપજે કે હું મુકી ના શકુ…

કોઈ એ મને પુછ્યું શું કર્યું આજ સુધી ???

મે હસીને જવાબ આપ્યો વ્હાલા
બઘું જ કર્યું છે પણ કોઈ ની સાથે
દગો નથી કર્યો…
🌹શુભ સવાર🌹



💖💖💖💖💖💖💖💖💖💖💖

*જ્ઞાનથી* *શબ્દ સમજાય……*
*અનુભવથી* *અર્થ…….*

*વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ……*
*વ્યક્તિમાં શુ છે* *એ બહુ*
*મહત્વ નું છે……..*

*🌻 Jay Sikotar 🌻*

*🦋 Good Morning 🦋*

*🙏🙏🙏🙏Jay mataji🙏🙏🙏🙏*




💞💞💞💞💞💞💞💞💞💞
🙏 💖 🙏
પ્રેમની પ્રભાત
સ્નેહ ની સવાર
મોહબ્બત ની મૌસમ
પ્રીત ની પ્રકાર ….?
અને મિત્રતાની મુસ્કાન ::::
તમને રોજ મળે આવી !?
સોનેરી સવાર
🌺શુભ પ્રભાત 🌺🌺
❣🌷❣શુભ વંદન ❣❣
🌲Good morning🌲




જગતને જીતવા માટે
તાકાતની જરૂર નથી પડતી.
કેમ કે અમેરિકામાં એક
જ સંતે તેના ભાષણથી
આખા અમેરીકાને
મોહીત કરી દીધું હતું …..
🌹Good morning 🌹




ખુશ રહેવા માંગો છો ?
તો જેના પર તમને સૌથી વધુ ભરોસો હોય,

એનાથી ઉમ્મીદો થોડી ઓછી રાખજો !!

Good morning……
જય સघी मा…..




༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*

આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો
પણ રાખ માંથી સુંગધ નહીં આવે..

પણ.. સાહેબ..
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે..

* Զเधे Զเधे
🌹G๑๑d💞ℳ๑®ทïทg* 🌹
👑🙏🚩જય માતાજી🚩🙏👑



🌹 જીવન ને એવૂ બનાવો કે
જ્યાં તમે હોવ ત્યાં
બધા તમને પ્રેમ કરે
💓💛💓
જ્યાંથી તમે ચાલ્યા જાઓ
ત્યાં બધા તમને યાદ કરે.’
…અને…
જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં
બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.
😊🙏 Good morning. ..😊 🙏




 

 

Updated: March 22, 2019 — 3:16 pm