Gujarati JOx

Best Funny Gujarati Whatsapp Massage



 

😍😂🤝🏻
એક અંગ્રેજે પૂછ્યું, “તમે તમારા કર્મચારીઓને સમયસર ઓફિસ પર આવવા માટે કેવી રીતે પ્રેરિત કરો છો?”

વાણીયો – ખૂબ જ સરળ. 30 લોકો મારી ઑફિસમાં કામ કરે છે અને મેં ફક્ત 29 જ મફત પાર્કિંગની વ્યવસ્થા કરી છે. 30 માં પાર્કિંગનો ચાર્જ 100 રૂપિયા છે. તેથી દરેક વ્યક્તિ 100 રૂપિયા બચાવવા માટે એકબીજા કરતા વહેલા આવવાનો પ્રયાસ કરે છે.

બ્રિટીશરે જમીન પર બેસી ને વાણિયા ને પ્રણામ કર્યા
😂😝😂

 



 

છોકરાના બાપા = શું કરે છે તમારી છોકરી?

છોકરીના બાપા = હિરોઈન છે Tik Tok મા

અને તમારો છોકરો?

છોકરાના બાપા = આર્મી મા છે PUBG મા😂😂😝 😝😂😂

 



 

removed you 😜😜😜😜😜😜😜😜😜
Jhtka lga
Mujhe bhi lga

Dusre group me chipka dalo
Dekhte hai kitne darte hai
.😂😂😂😅😅😝😝
😎

 



 

 

ભીખો:-તમારી પાસે કેટલુ ધન છે ?
મગન:– વાતજ ન કર ભીખા …. 15 લાખ તો મોદીજી પાસે પડેલા છે . 👌

અને પાંચ બોરી આલુ રાહુલજી ને ત્યાં સોનુ બનાવવા મુકેલ છે 😍

જ્યાં સુધી મોદીજી 15 લાખ રૂપિયા નહી આપે ત્યાં સુધી વડાપ્રધાન પદ પર થી હટવા નહી દઉ 🙏

અને જ્યાં સુધી રાહુલજી સોનુ ન બનાવી આપે ત્યાં સુધી વડાપ્રધાન થાવા નહી દઉ ✋🏻
😜😜😜😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣

 



🍎સફરજન – હુ માણસના દિલ જેવુ દેખાવ છુ…

🍋કેરી – હુ માણસના પેટ જેવુ દેખાવ છુ…

🍇અંગુર – હુ માણસનીઆંખો જેવુ દેખાવ છુ…

પછિ બધા ફળોએ કેળા સામે જોયુ… 🧐👀

🍌કેળા –  😆આવી મસ્તી નો હોય

ભોસડીનાવ …..

😂😂😂😆😆😆




 

વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદી વિમાન મા જતા હતા…..

રૂપાણી: હુ અહિ થી ૧૦૦૦ rs. નાખુ ને તો ૧૦૦ લોકો આશીવાદ આપે……

મોદી : હુ ખાલી૧૦૦ rs. ની નોટ નાખુ તો મને ૧૦કરોડ લોકો આશીવાદ આપે….

પાઇલોટ: હુ તમને બને ને નાખી દવ ને તો આખી દુનીયા મને આશીવાદ આપે..😜😀

😜😜😜

નવો નવો નવો….. જોક છે…..

બધા ને મોકલો……..🙏🏻🙏🏻





🔨વજન વગર ની

                          👂વાત નકામી

🙏ભજન વગર ની

                           🌚રાત નકામી

👬સંગઠન વગર ની

                          ⛄નાત નકામી

👥માનવતા વગર ની

                          👼 જાત નકામી

💭કહ્યું ન માને એ

    

                           🙅નાર નકામી

🙇બેસી જાય તેવી

                          🐴ઘોડી નકામી

💨બ્રેક વગર ની

                            🚗કાર નકામી

💰પૂંજી સાવ

                       💸અધૂરી નકામી

✒સમજણ સાવ

                          ✂થોડી નકામી

📝ભણતર વગર નું

                        👪 જીવન નકામું

🍯સ્વાદ વગર નું

                         🍜જમણ નકામું

👃સુગંધ વગર નું

                                  🌹ફૂલ નકામું

😇સુધારે નહીં તેવો

                           👋માર નકામો

🙊બોલ્યો ફરે એ

                           👨બંદો નકામો

📦કઈ ઉપાડે નહીં તે

                          💪કાંધો નકામો

🚪છોલે નહીં તે

                        🔪રન્ધો નકામો

💷નફા વગર નો

                          🏪ધંધો નકામો

👎ખરાબ 🕑સમયમાં  સાથ ન આપે તે 🙌

                     👦મિત્ર નકામો…..

😜😝😝😝😝😝😛

અને ….

ગૃપ માં કઈ પણ ભાગ લીધા વગર

મૂંગા મંતર બધા ના મેસેજ જોયા કરે એ

 મેમ્બર નક્કામો !!??

     😜😝😝😝😝😝😛

 


 

:----Hindi----:

शुभ सवार

शायरी

jokes

स्टेटस



:----Gujarati----:

શુભ-સવાર

સ્ટેટસ

જોક્સ



 Back to Home Page 

Updated: March 10, 2019 — 4:47 am